મંડે ફોટો સ્ટોરી: સાણંદ પાસે માલગાડીઓ માટે 10 મીટર ઊંચો સ્પેશિયલ ટ્રેક

મંડે ફોટો સ્ટોરી:સાણંદ પાસે માલગાડીઓ માટે 10 મીટર ઊંચો સ્પેશિયલ ટ્રેક
Email :

દિલ્હીથી મુંબઈ સુધીના રૂટ પર માલસામાનના ઝડપી ટ્રાન્સ્પોર્ટેશન માટે રેલવે દ્વારા પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ ડીએફસી

લાઈન અમદાવાદ નજીક સાણંદ ખાતેથી પસાર થઈ રહી છે. જે જમીનથી 10 મીટર ઊંચી અને 10 કિમી એરિયામાં ફેલાયેલી આ રેલવે

લાઈનના કારણે પાન આકારમાં આકર્ષક ચતુર્ભુજનું નિર્માણ થાય છે. રૂટ ફાઈનલ થયા બાદ ગુડ્સ ટ્રેનો પણ 150થી વધુની ઝડપે દોડી શકશે.

Related Post