ન્યુ ગુજરાત પોલ સચોટ- ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી: કુલદીપ યાદવે 2 વિકેટ લીધી; 61,000થી વધુ લોકોએ આપ્યો હતો અભિપ્રાય

ન્યુ ગુજરાત પોલ સચોટ- ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી:કુલદીપ યાદવે 2 વિકેટ લીધી; 61,000થી વધુ લોકોએ આપ્યો હતો અભિપ્રાય
Email :

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ માટે ન્યુ ગુજરાતનો પોલ સાચો સાબિત થયો છે. પોલમાં 61 હજાર 383 યુઝર્સે ભાગ લીધો હતો. જેમાં 92% લોકોએ કહ્યું

હતું કે, આજે ભારત જ મેચ જીતશે. 80% લોકોએ કહ્યું હતું કે, કુલદીપ યાદવ ફાઈનલમાં 2-3 વિકેટ લેશે, તેણે રચિન રવીન્દ્ર અને કેન વિલિયમસનની વિકેટ લીધી હતી. 33%

લોકોએ કહ્યું હતું કે, જો ભારત જીતશે તો રોહિત શર્મા પ્લેયર ઓફ ધ મેચ બનશે. તેણે 76 રન બનાવીને મેચ ભારતની તરફેણમાં કરી દીધી. ન્યુ ગુજરાત પોલ પરિણામ...

Related Post