એક નદી બે પાઇપમાં ને RCC બોક્સમાં સમાઈ: બિલ્ડરો, નેતાઓ અને અધિકારીઓને ખુલ્લા પાડતું ન્યુ ગુજરાતનું ઇન્વેસ્ટિગેશન; વાંચો કાલે સવારે 6 વાગ્યાથી ન્યુ ગુજરાત એપ પર

એક નદી બે પાઇપમાં ને RCC બોક્સમાં સમાઈ:બિલ્ડરો, નેતાઓ અને અધિકારીઓને ખુલ્લા પાડતું ન્યુ ગુજરાતનું ઇન્વેસ્ટિગેશન; વાંચો કાલે સવારે 6 વાગ્યાથી ન્યુ ગુજરાત એપ પર
Email :

વાત છે ગુજરાતની એક નદીની. આ નદી ક્યાંક બે પાઇપમાં તો ક્યાંક RCC બોક્સમાં સમાઈ ગઈ છે. બિલ્ડરો, નેતાઓ અને અધિકારીઓના પાપે નદી જ ગાયબ થઈ ગઈ ને અહીં

ઊભી થઈ ગઈ ઈમારતો. ન્યુ ગુજરાતના ઈન્વેસ્ટિગેશનમાં બહાર આવી સ્ફોટક વિગતો. જુઓ 15 ફેબ્રુઆરી, શનિવારે સવારે 6 વાગ્યાથી માત્ર ન્યુ ગુજરાત એપ પર. વીડિયો જોવા ઉપરનો ફોટો ક્લિક કરો. શું

તમે ન્યુ ગુજરાતનો આ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ વાંચ્યો છે? : ગુજરાતના IAS-IPS સહિત 48 ભ્રષ્ટ અધિકારીની સરકારે તપાસ અટકાવી:ક્રિપ્ટો, ગોલ્ડ બિસ્કિટ, કન્સ્ટ્રક્શન અને વિદેશના મોલમાં કાળી કમાણી રોકી; 5 દેશ હોટફેવરિટ

Related Post