અભિષેકને વાળ ખેંચવાનો શોખ ભારે પડ્યો!: દિગ્વેશ સાથેના ઝઘડા પછી મનોહરે અભિષેકના વાળ ખેંચ્યા; ચાલુ IPLમાં અનુષ્કા સાથે પિકલ રમવામાં મશગુલ કોહલી

અભિષેકને વાળ ખેંચવાનો શોખ ભારે પડ્યો!:દિગ્વેશ સાથેના ઝઘડા પછી મનોહરે અભિષેકના વાળ ખેંચ્યા; ચાલુ IPLમાં અનુષ્કા સાથે પિકલ રમવામાં મશગુલ કોહલી
Email :

કોલકત્તા અને દિલ્હીની ટીમે BCCI સામે વરસાદને લઈને રજૂઆતો કરી. કોલકત્તાએ બળાપો કાઢ્યો, દિલ્હીના માલિક અને મેન્ટરે રજૂઆત કરી;

દિગ્વેશ સામેની લડાઈ પછી સાથી ખેલાડીઓએ અભિષેક શર્માને ટ્રોલ કર્યો. જુઓ ઈશાન કિશનની સ્ટોરી; RCBના ખેલાડીઓ ચાલુ IPLમાં પિકલ

બોલ રમતા જોવા મળ્યા.કોહલી અને અનુષ્કાના ફોટોસ જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'MATCH મસાલા'

Leave a Reply

Related Post