અમદાવાદમાં અલગ અલગ સ્થળે મોકડ્રિલ યોજાઈ: પેલેડિયમ મોલ અને વટવા GIDCમાં લોકોને સલામત સ્થળે ખસેડાયા, પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓ જોડાઈ

અમદાવાદમાં અલગ અલગ સ્થળે મોકડ્રિલ યોજાઈ:પેલેડિયમ મોલ અને વટવા GIDCમાં લોકોને સલામત સ્થળે ખસેડાયા, પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓ જોડાઈ
Email :

પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે (7 મે)ના રોજ

મોકડ્રિલનું આયોજન કરાયું છે. ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રિલ યોજાઈ રહી છે.. ત્યારે અમદાવાદમાં પણ બે જગ્યાએ પેલેડિયમ મોલ, વટવા GIDCમાં હાલ

મોકડ્રિલ ચાલી રહી છે. બંને સ્થળો પર પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓના કર્મચારીઓ પહોંચ્યા છે અને મોકડ્રિલ યોજી રહ્યા છે. સાંજે 8.30થી 9.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે.

Leave a Reply

Related Post