ચંડોળા તળાવ ડિમોલિશન Day 2: આજે ફરી ડિમોલિશન કામગીરી શરૂ થશે, 30 એપ્રિલ અને 1 મે એમ બે દિવસ દબાણ દૂર કરાશે

ચંડોળા તળાવ ડિમોલિશન Day 2:આજે ફરી ડિમોલિશન કામગીરી શરૂ થશે, 30 એપ્રિલ અને 1 મે એમ બે દિવસ દબાણ દૂર કરાશે
Email :

અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે. 28 એપ્રિલની મોડીરાત્રે જ પોલીસકાફલો, 50 JCB મશીન સાથે AMCની ટીમ પહોંચી ગઈ હતી. ત્યાર બાદ 29 એપ્રિલની સવારે 7 વાગ્યાથી બાંધકામો તોડવાનું શરૂ

કર્યું હતું. જે દિવસ દરમિયાન કામગીરી ચાલી હતી. ત્યારે આજે સવારે ચંડોળા તળાવ વિસ્તારમાં ફરીથી ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવશે. અને આ કામગીરી આજે 30 એપ્રિલ અને આવતીકાલે 1 મે એમ બે દિવસ ચાલશે. ઉલ્લેખનીય

છે કે, આ ડિમોલિશન પર સ્ટે માટે મામલો હાઇકોર્ટમાં ગયો હતો. ત્યારબાદ હાઇકોર્ટે 11.15થી લઈ 12.45 વાગ્યા સુધી સુનાવણી કરી સ્ટે મૂકવા ઇનકાર કર્યો હતો. આ મામલે હાઇકોર્ટ અન્ય મુદ્દાઓ પર 19 જૂને સુનાવણી કરશે.

Leave a Reply

Related Post