ન્યુ ગુજરાત ઈન્વેસ્ટિગેશનમાં IAS-IPSની કરમકુંડળી ખુલી: કોઈનો વિદેશમાં મોલ, કોઈની કરોડોની જમીન; વાંચો કાલે સવારે 6 વાગ્યાથી માત્ર ન્યુ ગુજરાત એપ પર

ન્યુ ગુજરાત ઈન્વેસ્ટિગેશનમાં IAS-IPSની કરમકુંડળી ખુલી:કોઈનો વિદેશમાં મોલ, કોઈની કરોડોની જમીન; વાંચો કાલે સવારે 6 વાગ્યાથી માત્ર ન્યુ ગુજરાત એપ પર
Email :

ACBએ ક્લાસ-વન ભ્રષ્ટ અધિકારીઓની ફાઈલો તૈયાર કરી તપાસ માટે સરકારની મંજૂરી માગી છે પણ સરકારે તપાસ રોકી રાખી છે. ન્યુ ગુજરાત

રિપોર્ટર દીર્ઘાયુ વ્યાસના ઈન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે કે, કોઈ ક્લાસ-વન ઓફિસરનો વિદેશમાં મોલ છે તો કોઈની કરોડોની જમીન છે. ક્રિપ્ટોથી કન્સ્ટ્રક્શન સુધીની

કાળી કમાણીનું ઈન્વેસ્ટિગેશન જુઓ આવતીકાલે 12 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યાથી માત્ર ન્યુ ગુજરાત એપ પર. વીડિયો જોવા ઉપરના ફોટા પર ક્લિક કરો.

Related Post