ન્યુ ગુજરાત પોલ સચોટ- 92% યુઝર્સ સાચા પડ્યા: 47% લોકોએ કહેલું કોહલી ફિફ્ટી તો ફટકારશે જ; 79% લોકોએ કહ્યું હતું- હાર્દિક ગેમ ચેન્જર બનશે

ન્યુ ગુજરાત પોલ સચોટ- 92% યુઝર્સ સાચા પડ્યા:47% લોકોએ કહેલું કોહલી ફિફ્ટી તો ફટકારશે જ; 79% લોકોએ કહ્યું હતું- હાર્દિક ગેમ ચેન્જર બનશે
Email :

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન્યુ ગુજરાતનો પોલ સાચો સાબિત થયો. પોલમાં 53 હજાર 606 યુઝર્સે ભાગ લીધો હતો. જેમાં 92% લોકોએ કહ્યું કે ભારત જ જીતશે. 79% લોકોએ

કહ્યું હતું કે હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામે ગેમ ચેન્જર સાબિત થશે. હાર્દિકે 24 બોલમાં 3 છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. 41% લોકોએ કહ્યું કે વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ

મેચ બનશે, જ્યારે 47% લોકોએ માન્યું કે કોહલી ચોક્કસપણે ફિફ્ટી ફટકારશે. તેણે 84 રનની ઇનિંગ રમી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. ન્યુ ગુજરાત પોલનું સચોટ પરિણામ...

Related Post