ન્યુ ગુજરાત રિપોર્ટરે બુલેટ પર બેસી જણાવી ચંડોળા તળાવ ડિમોલિશનની સ્થિતિ: સૂર્યનગરી પોલીસચોકીથી લઈ લલ્લા બિહારીના ફાર્મહાઉસ સુધી, ક્યાંથી અને કેવી રીતે કરી હતી શરૂઆત

ન્યુ ગુજરાત રિપોર્ટરે બુલેટ પર બેસી જણાવી ચંડોળા તળાવ ડિમોલિશનની સ્થિતિ:સૂર્યનગરી પોલીસચોકીથી લઈ લલ્લા બિહારીના ફાર્મહાઉસ સુધી, ક્યાંથી અને કેવી રીતે કરી હતી શરૂઆત
Email :

અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે. 28 એપ્રિલની મોડીરાત્રે જ પોલીસકાફલો, 50 JCB મશીન સાથે AMCની ટીમ પહોંચી ગઈ હતી. ત્યાર બાદ સવારે 7 વાગ્યાથી બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું.

ત્યાર બાદ આ ડિમોલિશન પર સ્ટે માટે મામલો હાઇકોર્ટમાં ગયો હતો. આજે 30 એપ્રિલે બીજા દિવસે દાણીલીમડા તરફના ભાગથી શરૂઆત કરાઈ હતી. આ દરમિયાન કેટલાક લોકો જાતે જ મકાન ખાલી કરતા જોવા મળ્યા હતા તો

કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો હતો. કામગીરી દરમિયાન પોલીસ અને કોર્પોરેશન વચ્ચે સંકલનનો અભાવ પણ જોવા મળ્યો હતો. ત્યારે ન્યુ ગુજરાત રિપોર્ટરે બુલેટ પર બેસી જણાવી ચંડોળા તળાવ ડિમોલિશનની સ્થિતિ, ક્યાંથી અને કેવી રીતે કરી હતી શરૂઆત...

Leave a Reply

Related Post