ગુલમોહર ક્લબમાં બિમાવાલે ગો ગોલ્ફ 2025નું આયોજન: નવજોત સિંહ અને એચ.એસ. ભામરા કેટેગરી-1માં વિજેતા બન્યા

ગુલમોહર ક્લબમાં બિમાવાલે ગો ગોલ્ફ 2025નું આયોજન:નવજોત સિંહ અને એચ.એસ. ભામરા કેટેગરી-1માં વિજેતા બન્યા
Email :

અમદાવાદની પ્રતિષ્ઠિત ગુલમોહર ક્લબમાં બિમાવાલે ગો ગોલ્ફ 2025 ટૂર્નામેન્ટનું સફળ આયોજન થયું. આ સ્પર્ધામાં કુલ 36 ગોલ્ફર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં ત્રણ કેટેગરીમાં

સ્પર્ધા યોજાઈ હતી. કેટેગરી-1માં નવજોત સિંહ અને એચ.એસ. ભામરાએ વિજેતા પદ હાંસલ કર્યું. અવતાર અને સુખદેવ સિંહ રનર-અપ તરીકે ઉભરી આવ્યા. કેટેગરી-2માં દેવજીત અને

સુખદેવ સિંહ પાનેસરે વિજેતા પદ મેળવ્યું. લક્ષી અને વિવેક ચૌધરીએ રનર-અપનું સ્થાન પ્રાપ્ત કર્યું. કેટેગરી-3માં રિવાન અને નિરવ સોનીએ વિજેતા તરીકે પોતાનું નામ નોંધાવ્યું.

Related Post