સલમાનની ઈદ પાર્ટીમાં બોલિવૂડ સિતારાઓ ચમક્યા: 'ભાઈજાન'નો સ્ટાઇલિશ અને રૂમર્ડ ગર્લફ્રેન્ડનો ટ્રેડિશનલ લુક, સોનાક્ષી, રિતેશ-જેનેલિયા સહિતના સ્ટાર્સની હાજરી

સલમાનની ઈદ પાર્ટીમાં બોલિવૂડ સિતારાઓ ચમક્યા:'ભાઈજાન'નો સ્ટાઇલિશ અને રૂમર્ડ ગર્લફ્રેન્ડનો ટ્રેડિશનલ લુક, સોનાક્ષી, રિતેશ-જેનેલિયા સહિતના સ્ટાર્સની હાજરી
Email :

આ દિવસોમાં સલમાન ખાન ફિલ્મ 'સિકંદર'ને લઈને સમાચારમાં છે. 31 માર્ચે ઈદ અવસરે તેણે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ફિલ્મ

ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સિતારાઓ ચમક્યા હતા. સોનાલી બેન્દ્રે, સોનાક્ષી સિન્હા, ઝહીર ઇકબાલ, રિતેશ દેશમુખ, જેનેલિયા અને સુનીલ ગ્રોવર સહિત ઘણા સેલેબ્સે પાર્ટીમાં

હાજર રહ્યા. આ પાર્ટી સલમાને તેની બહેન અર્પિતાના રેસ્ટોરન્ટ મર્સીમાં આયોજિત કરી હતી. સલમાન ખાનની ઈદ પાર્ટીમાં આ સેલેબ્સ હાજર રહ્યા હતા

Leave a Reply

Related Post