‘મોદી જી આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’: પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલા અમેરિકાના 20થી વધુ રાજ્યોમાં પ્રદર્શન, લોકો બેનરો સાથે રસ્તા પર ઉતર્યા

‘મોદી જી આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’:પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલા અમેરિકાના 20થી વધુ રાજ્યોમાં પ્રદર્શન, લોકો બેનરો સાથે રસ્તા પર ઉતર્યા
Email :

કાશ્મીરના પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાના પીડિતોની યાદમાં અમેરિકાના 20 થી વધુ રાજ્યોમાં શાંતિપૂર્ણ પ્રદર્શન યોજાયું હતું. અનેક લોકોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો અને હિન્દુ વિરોધી દ્વેષ અને ધર્મ આધારિત

આતંકવાદ સામે અવાજ ઉઠાવ્યો. ઓવરસીઝ બીજેપી યુએસએના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકામાં 20થી વધુ શહેરોમાં ભારતીય-અમેરિકનોએ પહેલગામ કાશ્મીર હત્યાકાંડના પીડિતો માટે પ્રાર્થના અને મીણબત્તી પ્રગટાવવા અને પાકિસ્તાન

સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવતા આતંકવાદનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા. આ તમામે પ્રદેશમાંથી આતંકવાદને કાયમ માટે જડમૂળથી ઉખેડી નાખવા માટે મજબૂત અને નિર્ણાયક પગલાં લેવાની માંગ કરી.

Leave a Reply

Related Post