આખલાએ વૃદ્ધને શિંગડાંમાં ભેરવી પટક્યા, CCTV: આજે જગન્નાથજીની જળયાત્રા, પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો VIDEO વાઇરલ, રાજકોટમાં કોરોનાથી પહેલું મોત

આખલાએ વૃદ્ધને શિંગડાંમાં ભેરવી પટક્યા, CCTV:આજે જગન્નાથજીની જળયાત્રા, પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો VIDEO વાઇરલ, રાજકોટમાં કોરોનાથી પહેલું મોત
Email :

આજે ભગવાન જગન્નાથની જળયાત્રા આજે જેઠ સુદ પૂનમના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળશે. 108 કળશથી ભગવાનનો ભવ્ય જળાભિષેક થશે, જેમાં ગૃહમંત્રી અને મેયર ઉપસ્થિત રહેશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 3 દિવસ ભેજને કારણે વરસાદ પડી શકે છે આગામી 3 દિવસ રાજ્યમાં ભેજના કારણે વરસાદ પડી શકે છે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. 5 દિવસ બાદ રાજ્યમાં ચોમાસું સક્રિય થશે. રાજકોટમાં કોરોનાથી પહેલું મોત આજે ગુજરાતમાં કોરોનાના 223 કેસ નોંધાયા, જેથી રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1200ને પાર પહોંચ્યો

તો કોરોનાને કારણે રાજકોટમાં પહેલું મોત નોંધાયું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો વીડિયો વાઇરલ હાંસોટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો વીડિયો વાઇરલ થયો, જેમાં નશામાં ધુત થયેલા પોલીસકર્મીઓ ડાન્સ કરતા જોવા મળ્યા, જોકે વીડિયો વાઇરલ થતાં SPએ તપાસના આદેશ આપ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 1.07 કરોડની ઇ-સિગારેટ સાથે 2 ઝડપાયા સુરતમાં 1.07 કરોડની ઈ-સિગારેટ સાથે બે ઈસમ ઝડપાયા. અડાજણ અને પાલ વિસ્તારમાં સ્કૂલની નજીક ટેટૂ પાર્લરની આડમાં ઈ-સિગારેટનું વેચાણ ચાલતું હતું. આ

સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રક્ષિતકાંડમાં 90 દિવસે 3,000 પેજની ચાર્જશીટ દાખલ રક્ષિતકાંડમાં 90 દિવસે 3 હજાર પેજની ચાર્જશીટ દાખલ થઈ. તો બીજી તરફ બીજા આરોપી પ્રાંશુ ચૌહાણને ગાંજાના કેસમાં સેશન્સ કોર્ટે રાહત આપી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શિનોરમાં આખલાના આતંકના CCTV વડોદરાના શિનોરમાં બસ સ્ટેન્ડથી વણઝારી વાસ જતા વૃદ્ધને આખલાએ પગના ભાગથી શિંગડાંમાં ભેરવી નીચે પટક્યા. એમાં વૃદ્ધને માથું, હાથ અને પગે ઇજાઓ થઈ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Related Post