IPLમાં સુંદર ચહેરા પર કેમેરામેનનું ફોકસ: CSKની મેચમાં વાઇરલ ગર્લની લાઇફ બની ગઈ; હાર્દિક પંડ્યાએ ફરી ટોસમાં ભગો વાળ્યો

IPLમાં સુંદર ચહેરા પર કેમેરામેનનું ફોકસ:CSKની મેચમાં વાઇરલ ગર્લની લાઇફ બની ગઈ; હાર્દિક પંડ્યાએ ફરી ટોસમાં ભગો વાળ્યો
Email :

IPLમાં કેમેરામેનનું ફોકસ ચર્ચામાં આવ્યું. મેચ સમયે સુંદર ચહેરા જ કેપ્ચર કરાતા હોવાની વાતો ઊડી; રિટાયર આઉટ થયા પછી તિલક વર્માને માઠું લાગ્યું હતું એ

RCB સામેની મેચમાં દેખાયું. જ્યારે તિલકે ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા ત્યારે ટીવી પર મહેલા જયવર્દને દેખાયો; હાર્દિકે ફરી એકવાર એવી રીતે ટોસ ઉલાળ્યો કે ચર્ચામાં આવી ગયો; રોહિતના

ખરાબ ફોર્મ સમયે પણ એવી ચર્ચા કેમ ઊપડી કે તેના ગ્રહો સારા છે? એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'MATCH મસાલા'.

Leave a Reply

Related Post