કાલુપુર શાક માર્કેટમાં સ્વચ્છતા ઝુંબેશ: AMC અને શ્રુષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે પ્લાસ્ટિક બેગના ઉપયોગ સામે જાગૃતિ ફેલાવી

કાલુપુર શાક માર્કેટમાં સ્વચ્છતા ઝુંબેશ:AMC અને શ્રુષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે પ્લાસ્ટિક બેગના ઉપયોગ સામે જાગૃતિ ફેલાવી
Email :

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને તેની સહયોગી સંસ્થા શ્રુષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે શાહીબાગ વિસ્તારના કાલુપુર શાક માર્કેટમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. 20 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાયેલા

આ અભિયાન દરમિયાન ટીમે માઈક દ્વારા લોકોને સંબોધન કર્યું હતું. તેમણે વેપારીઓ અને ગ્રાહકોને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા અંગે જાગૃત કર્યા હતા. સાથે જ માર્કેટ વિસ્તારમાં

કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. આ પહેલ શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી છે.

Related Post