કૉંગ્રેસના નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે: રાહુલ-પ્રિયંકા પણ આજે આવી શકે, થરાદની કેનાલમાં 4 દિવસમાં ડૂબી જવાથી 8નાં મોત, તાંત્રિકે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું

કૉંગ્રેસના નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે:રાહુલ-પ્રિયંકા પણ આજે આવી શકે, થરાદની કેનાલમાં 4 દિવસમાં ડૂબી જવાથી 8નાં મોત, તાંત્રિકે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું
Email :

કૉંગ્રેસના 90% નેતાઓ આજે આવશે અમદાવાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં યોજાનાર કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા 90% નેતાઓ આજે જ અમદાવાદ આવી જશે. રાહુલ-પ્રિયંકા આજે સાંજે અથવા આવતીકાલે સવારે આવી શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતમાંથી ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપાઈ સુરતના પાંડેસરાના GIDC વિસ્તારમાંથી ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. પોલીસે ફેક્ટરીમાંથી 5 હજારથી વધુ ફિરકી જપ્ત કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો તાંત્રિકવિધિના બહાને પરિણીતા પર દુષ્કર્મ સુરતના ખટોદરામાં ઉદય નામના વ્યક્તિએ પરિણીતા સાથે પ્રેમનું નાટક કરી, તાંત્રિકવિધિના બહાને દુષ્કર્મ આચર્યું.

સાથે જ રોકડ અને દાગીના મળી કુલ બે કરોડ પડાવ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગેરકાયદે પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ વાપીના કરવડ વિસ્તારમાં આવેલા ગેરકાયદે પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઊઠી. આગ લાગતા આજુબાજુના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 4 દિવસમાં કેનાલમાં ડૂબી જવાથી 8 લોકોના મોત થરાદની નર્મદા કેનાલમાં છેલ્લા 4 દિવસમાં કેનાલમાં ડૂબી જવાથી 8 લોકોના મોત થયા. જેમાંથી 5 તો એક જ પરિવારના છે. જ્યારે ડૂબેલા નવમા વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે. આ સમાચારને

વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રક્ષિત કાંડમાં પોલીસે આરોપી સુરેશ ભરવાડની ધરપકડ કરી વડોદરા રક્ષિત કાંડ કેસમાં પોલીસે રક્ષિત અને પ્રાંશુ સાથે ગાંજાનું સેવન કરનાર આરોપી સુરેશ ભરવાડને ઝડપી પાડ્યો. મહારાષ્ટ્ર અને MP બોર્ડર પાસેથી તેની ધરપકડ કરવામાં આવી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુજરાતમાં 9 એપ્રિલ સુધી હીટવેવની આગાહી આગામી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી છે. રાજ્યના 9 જિલ્લાઓમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોટા ભાગનાં શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Related Post