‘અમેરિકા યુવાનોને સાંકળોથી બાંધીને પરત મોકલે ત્યારે PM ચૂપ છે’: ખડગેએ EVM-ચૂંટણી કમિશન પર સવાલ ઉઠાવ્યા, ગેનીબેનને જગ્યા ન મળતાં બે સોફાની વચ્ચે બેઠાં; ચાલુ કાર્યક્રમમાં ડેલિગેટ્સ સૂઈ ગયા

‘અમેરિકા યુવાનોને સાંકળોથી બાંધીને પરત મોકલે ત્યારે PM ચૂપ છે’:ખડગેએ EVM-ચૂંટણી કમિશન પર સવાલ ઉઠાવ્યા, ગેનીબેનને જગ્યા ન મળતાં બે સોફાની વચ્ચે બેઠાં; ચાલુ કાર્યક્રમમાં ડેલિગેટ્સ સૂઈ ગયા
Email :

ગુજરાતના આંગણે 64 વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. સાબરમતીના તટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ બાદ રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ ગઈ છે. રાષ્ટ્રીય અધિવેશનમાં એક બાદ એક ઠરાવ પર ચર્ચા

કરાશે. મંગળવારે સરદાર સ્મારકમાં CWCની બેઠક અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યારે આજના અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનો નિર્ણય થઈ શકે છે. અધિવેશનના પ્રથમ દિવસે ત્રણ કાર્યક્રમ

યોજાયા હતા બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના કાર્યક્રમમાં પ્રથમ દિવસે મંગળવારે સવારે સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ સાંજના સમયે સાબરમતી આશ્રમ પ્રાર્થના સભા અને મોડી સાંજે રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)

Leave a Reply

Related Post