ઇમ્પેક્ટ ફીચર: દર્શન પટેલ, સ્ટેપ અપ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડના સહ સ્થાપક અને નાણાકીય કોચ – બજારની અસ્થિરતા વિશે વાત કરે છે

ઇમ્પેક્ટ ફીચર:દર્શન પટેલ, સ્ટેપ અપ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડના સહ સ્થાપક અને નાણાકીય કોચ – બજારની અસ્થિરતા વિશે વાત કરે છે
Email :

વક્તા - દર્શન પટેલ, સ્ટેપ અપ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડના સહ સ્થાપક અને નાણાકીય કોચ - બજારની અસ્થિરતા વિશે વાત કરે છે. વક્તા વિશે - દર્શન

પટેલ હાલમાં સ્ટેપ અપ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ નામની પોતાની ખાનગી સંપત્તિ પેઢી ચલાવે છે. ઉદ્યોગમાં લગભગ 17 વર્ષનો સમૃદ્ધ અનુભવ ધરાવતા, દર્શનભાઇએ રોકાણ માટે જાગૃતિ ફેલાવવા

માટે વિતરકો માટે 150 થી વધુ સેમિનાર અને રોકાણકાર શિક્ષણ પર 250 થી વધુ સેમિનારનું આયોજન કર્યું છે અને 20,000+ થી વધુ રોકાણકારોને સંબોધિત કર્યા છે.

Leave a Reply

Related Post