DB REELS : 'અમે ચીપિયા-વેલણથી પાકિસ્તાનીઓને સીધા કરીશું'

DB REELS : 'અમે ચીપિયા-વેલણથી પાકિસ્તાનીઓને સીધા કરીશું':ગુજ્જુ મહિલાઓનો મોદીને ભરોસો, મૂંછાળા કાઉન્સિલર સેંથો પૂરીને સભામાં આવ્યા, માથામાં MODI લખાવ્યું
Email :

'ઓપરેશન સિંદૂર' પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે. પીએમના આગમનને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા

મળ્યો. 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની ઉજવણીમાં અવનવા રંગો જોવા મળ્યા. કોર્પોરેટરે માથામાં અનોખી રીતે સિંદૂર લગાવી, વાળમાં મોદી લખ્યું,

તો મહિલાઓમાં પણ પીએમ મોદીના આગમનને પગલે અનેરો જુસ્સો જોવા મળ્યો. ઉપરના ફોટો પર ક્લિક કરીને વીડિયો જુઓ.

Leave a Reply

Related Post