અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે દિલ્હી Vs બેંગલુરુ: વિરાટ કોહલી આજે કેટલા રન બનાવશે, કોણ જીતશે મેચ?; પોલમાં પ્રિડિક્ટ કરો

અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે દિલ્હી Vs બેંગલુરુ:વિરાટ કોહલી આજે કેટલા રન બનાવશે, કોણ જીતશે મેચ?; પોલમાં પ્રિડિક્ટ કરો
Email :

IPL 2025 માં, આજે દિવસની બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દિલ્હી કેપિટલ્સનો સામનો કરશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. IPL 2025 પોઈન્ટ ટેબલમાં, DC તેની 8 મેચમાંથી 6 મેચ જીતીને

12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બીજી તરફ, RCB 9 માંથી 6 મેચ જીતીને 12 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ મેચ જે પણ ટીમ જીતશે તે ગુજરાતને હરાવીને ટોચ પર પહોંચશે. આજની મેચ કોણ જીતશે,

દિલ્હી કે બેંગલુરુ? આજે વિરાટ કોહલી કેટલા રન બનાવશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર તમારો અભિપ્રાય આપો તો ચાલો IPL પોલ શરૂ કરીએ, ફક્ત 2 મિનિટ લાગશે...

Leave a Reply

Related Post