પ્રીતિ ઝિન્ટાના આંસૂ કોઈને ના દેખાયા?: કોહલીએ ખુદ જ 18 નંબરનું કનેક્શન ગોઠવ્યું; CSK તળિયે હોવા છતાં એવોર્ડ મળ્યો, સવાલો ઉઠ્યાં

પ્રીતિ ઝિન્ટાના આંસૂ કોઈને ના દેખાયા?:કોહલીએ ખુદ જ 18 નંબરનું કનેક્શન ગોઠવ્યું; CSK તળિયે હોવા છતાં એવોર્ડ મળ્યો, સવાલો ઉઠ્યાં
Email :

વિરાટ કોહલીએ મેચ પછી 18 નંબરનું જબરૂં કનેક્શન બેસાડી દીધું. તારીખ સાથે કેવું કેલ્યુલેશન જોડ્યું, જુઓ વીડિયો; કોહલીના

આંસૂ બધાને દેખાયા, મેચ મસાલામાં જુઓ પ્રીતિ ઝિન્ટા મેચ પછી કેટલી ઉદાસ દેખાઈ; CSKને ફેરપ્લે એવોર્ડ મળતા જુનો

વિવાદ તાજો થયો; આવી જ મસાલેદાર ખબરો માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'MATCH મસાલા'

Leave a Reply

Related Post