લાખોની નોકરી અપાવતી ધમાકેદાર ફિલ્ડ: જાણો 'કરિયરગુરુ' પાસેથી

લાખોની નોકરી અપાવતી ધમાકેદાર ફિલ્ડ: જાણો 'કરિયરગુરુ' પાસેથી:10થી વધુ એક્સપર્ટની સલાહ સાથે ફ્યુચરપ્રૂફ ફિલ્ડની ફાયર ડિટેઇલ; સાથે સરકારી પરીક્ષાની તૈયારીની વિગત તો ખરી જ
Email :

ન્યુ ગુજરાત ધોરણ 10, 12 અને ડિપ્લોમા પછીના વિદ્યાર્થીઓ માટે લઈને આવી રહી છે એક ખાસ કરિયર સિરીઝ – કરિયર ગુરુ. 5 જૂનથી દરરોજ સવારે 6 વાગ્યે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ

માટે શરૂ થઈ રહી છે આ તગડી સિરીઝ, જેમાં મળશે એવા કોર્સની ઈન-ડિટેઈલ માહિતી, જે પૂરા કર્યા પછી માત્ર નોકરી નહીંસ પણ લાખોની કમાણીની તક પણ આપે છે. સમીર સાથે કરિયર

ગુરુના દરેક એપિસોડમાં જાણશો નવા યુગના ટ્રેન્ડિંગ કોર્સ, માર્કેટની જરૂરિયાત મુજબની સ્કિલ્સ અને ખાસ એક્સપર્ટ્સની ટિપ્સ. આપનું ભવિષ્ય બનાવી શકે એવા વીડિયો છોડશો નહીં — આજે જ ડાઉનલોડ કરો ન્યુ ગુજરાત એપ.

Leave a Reply

Related Post