ચેતેશ્વર પૂજારા અને પૂજા પૂજારાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ: લવ, લાઈફ અને ક્રિકેટના ઈન્ટરેસ્ટિંગ સિક્રેટ ખુલશે આવતી કાલે સવારે 6 વાગ્યાથી માત્ર ન્યુ ગુજરાત એપ પર

ચેતેશ્વર પૂજારા અને પૂજા પૂજારાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ:લવ, લાઈફ અને ક્રિકેટના ઈન્ટરેસ્ટિંગ સિક્રેટ ખુલશે આવતી કાલે સવારે 6 વાગ્યાથી માત્ર ન્યુ ગુજરાત એપ પર
Email :

ગયા અઠવાડીએ જ ભારતના ખ્યાતનામ ક્રિકેટર અને ગુજરાતના પનોતા પુત્ર ચેતેશ્વર પૂજરાના પત્ની પૂજા પૂજારાએ ‘ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં તેમણે ચેતેશ્વર સાથેની

પહેલી મુલાકાત, પ્રેમ, લગ્ન, લો પોઈન્ટ, ઇન્ડિયન ક્રિકેટ ટીમની ઈનસાઈડ વાતો કરી છે. ચેતેશ્વર એક પિતા, પતિ, પુત્ર અને ધાર્મિક વ્યક્તિ તરીકે કેવા છે તે પણ આબેહૂબ રજૂ થયું છે. ભારતમાં

કોઈ ક્રિકેટરના પત્નીએ લખ્યું હોય, એવું આ પ્રથમ પુસ્તક છે. ક્રિકેટીંગ કપલ સાથે નિરાંતે થયેલી વાતચીત વાંચો આવતી કાલ તારીખ 14 મે બુધવારના રોજ સવારે 6 વાગ્યાથી માત્ર ન્યુ ગુજરાત એપ પર...

Leave a Reply

Related Post