BMW ભડકો થઈ ગઈ VIDEO: ભાઈઓને ફસાવવા BAPS મંદિર ઉડાવી દેવાની ધમકી, MLA કાંધલનાં કાકી લેડી ગેંગનાં લીડર નીકળ્યાં

BMW ભડકો થઈ ગઈ VIDEO:ભાઈઓને ફસાવવા BAPS મંદિર ઉડાવી દેવાની ધમકી, MLA કાંધલનાં કાકી લેડી ગેંગનાં લીડર નીકળ્યાં
Email :

નદીની સાફ સફાઈમાં કોર્પોરેટરો ગાયબ અમદાવાદની સાબરમતી નદીની આજે સાફસફાઈ હાથ ધરાઈ. નદીમાંથી મોટા પ્રમાણમાં ધજા અને પ્લાસ્ટિક મળી આવ્યું. જો કે આ સફાઈમાં 160માંથી માત્ર 25-30 કોર્પોરેટર્સ જ જોડાયા. મેયર, ધારાસભ્યો અને કમિશનરોએ સાફ સફાઈ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો પાકિસ્તાન કનેક્શન ધરાવતા બે શખ્સની ધરપકડ દ્વારકાના ભાણવડથી પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી.બંને ફેસબુક અને વ્હોટ્સએપથી પાકિસ્તાની નાગરિકો સાથે સંપર્કમાં હતા. યુદ્ધની રીલ્સ જોતા

યુવાનને પાક. વિરુદ્ધ ન બોલવાનું કહી મારી નાખવાની ધમકી આપી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો ચંડોળા બાદ રખિયાલમાં ડિમોલિશન કરાયું અમદાવાદના ચંડોળા તળાવ બાદ રખિયાલમાં ડિમોલિશન કરાયું. ગેરાકાયદે ઉભી કરી દેવાયેલી નમાઝની જગ્યા સહિત 20 કારખાના અને દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું.2008માં પણ અહીં કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો કાંધલ જાડેજાના કાકી ડિજીટલ અરેસ્ટ ગેંગના લીડર પોરબંદરના

ધારાસભ્યકાંધલ જાડેજાના કાકી હિરલબા ડિજિટલ અરેસ્ટ ગેંગનાં લીડર હોવાનો ઘટસ્ફોટ થયો. હિરલબાએ ગુજરાત, કર્ણાટક, યુ.પી. અને તામિલનાડુમાં લોકોને ડિઝિટલ અરેસ્ટ કરીને 3.96 કરોડ રૂપિયા વિવિધ બેંક એંકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હોવાનું ખુલ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો પાંચ મહિના ગર્ભવતી હતી શિક્ષિકા સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગયેલી 23 વર્ષની શિક્ષિકાનું એબોર્શન કરવામાં આવ્યું.જો કે તેના ભૃણને ડીએનએ ટેસ્ટ માટે સાચવી રાખવામાં આવ્યું છે. શિક્ષિકાએ બાળક વિદ્યાર્થીનું હોવાનું જણાવ્યું હતું. આ

સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો ભાઈઓને ફસાવવા મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી કૌટુંબિક વિવાદમાં ભાઈઓને ફસાવવા માટે ભરુચના શખ્સે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી.પોલીસે ભરૂચ રેલવે સ્ટેશનથી આરોપી તોસિફ પટેલની ધરપકડ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો ગેસ્ટહાઉસમાંથી શંકાસ્પદ હાલતમાં મળી લાશ સુરતમાં ટીઆરબીમાં ફરજ બજાવતી યુવતીની ગેસ્ટ હાઉસમાંથી લાશ મળી આવી..યુવતીના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા. પરિવારે દીકરીની હત્યા થઈ

હોવાનો આક્ષેપ કર્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો પાર્ક કરેલી BMW કારમાં આગ સુરતના બમરોલીમાં પાર્ક થયેલી લક્ઝુરિયસ BMW કારમાં આગ લાગી, ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લેવાયો. જો કે ત્યાં સુધી તો કાર ખાક થઈ ગઈ હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો રોડ પર સાત કિમી સુધી પથરાયો ડાંગરનો પાક અંકલેશ્વર હાંસોટ રોડ પર 7 થી 8 કિમીના રોડ પર ખેડૂતોએ ડાંગરના પથારા

કર્યા. કમોસમી વરસાદમાં ખેડૂતોનો એક લાખ મણ ડાંગરનો પાક પલળી ગયો છે. જેને રસ્તા પર સુકવવા ખેડૂતો મજબૂર બન્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો પાક નુકશાની પર સહાય અને વળતરની માગ છેલ્લા એક અઠવાડિયાથી પડી પહેલા વરસાદે રાજકોટના ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેડૂતોને થયેલી પાક નુક્શાનીની સહાય મેળવવા માટે કૃષિમંત્રીને પત્ર લખી સર્વે કરી વળતર ચૂકવવાની માગ ઉઠી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો

Leave a Reply

Related Post