FRCએ મેડિકલ કોલેજોની બે વર્ષ માટે ફી વધારો મંજૂર કર્યો: AMCની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં સૌથી વધુ 2.76 લાખનો વધારો, જાણો કઈ કોલેજની કેટલી ફી?

FRCએ મેડિકલ કોલેજોની બે વર્ષ માટે ફી વધારો મંજૂર કર્યો:AMCની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં સૌથી વધુ 2.76 લાખનો વધારો, જાણો કઈ કોલેજની કેટલી ફી?
Email :

FRCએ મેડિકલ કોલેજોની બે વર્ષ માટે ફી વધારો મંજૂર કર્યો છે. જેમાં અમદાવાદ મનપાની નમો મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટાની

ફી સૌથી વધુ મંજૂર થઈ છે. નમો મેડિકલ કોલેજને મેનેજમેન્ટ ક્વોટાની એક વર્ષની ફીમાં 2.76 લાખનો વધારો આપ્યો છે.

આમ નમો મેડિકલ કોલેજમાં વાર્ષિક ફી 23 લાખથી વધીને 25.76 લાખ થઈ છે. કઈ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં કેટલો વધારો

Leave a Reply

Related Post