Ganga Dussehra એક સાથે 4 દુર્લભ સંયોગ, આ રાશિને મળશે ભાગ્યનો સાથ:

Ganga Dussehra એક સાથે 4 દુર્લભ સંયોગ, આ રાશિને મળશે ભાગ્યનો સાથ
Email :

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રત તહેવાર કે કોઇ શુભ રાજયોગનું જ્યારે જ્યારે નિર્માણ થાય છે તેની અસર આપણા જીવન પર વ્યાપક રીતે પડે છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. ગંગા દશેરાએ એક સાથે 4 ખુબજ શુભ યોગની રચના થઇ રહી છે. આ વખતે ગંગા દશેરાના અવસરે સિદ્ધિ યોગ, રવિયોગ, હસ્ત નક્ષત્ર અને તૈતીલ કરણ રહેશે. આ સાથે બુધ તેની સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે. જેથી ભદ્ર રાજયોગની રચના થશે. આનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકશે. વેપારમાં વૃદ્ધિ થશે. અપાર સુખ મળશે.

વૃષભ રાશિ

આ રાશિને ગંગા દશેરાએ લાભ થશે. વેપારમાં વૃદ્ધિ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે, દરેક કાર્યક્ષેત્રમાં ઝળહળતી સિદ્ધિ મળશે. નવી જવાબદારીઓ મળશે. સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થશે. નવા સંપર્કથી લાભ થશે. સફળતા પ્રાપ્ત કરી શકશો. રોકાણથી લાભ થશે. તમારી ઇચ્છાઓ પૂર્ણ કરવાનો અવસર મળશે.

મકર રાશિ

આ રાશિને સકારાત્મક વિચારો આવશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. નોકરીયાત વર્ગને લાભ થશે. કાર્યસ્થળે સફળતા મળશે. વેપારમાં વૃદ્ધિ થશે તમે તમારા નિજાનંદમાં મસ્ત રહી શકશો. વિદેશ પ્રવાસના યોગ છે. આવક વધતા રોકાણ કરી શકશો. તમારા આત્મસન્માનમાં વૃદ્ધિ થશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જઇ શકશો. જે પણ કરશો મન લગાવી ને કરશો . તમારા કામની પ્રશંસા થશે.

મિથિન રાશિ

આ રાશિના જાતકોને લાભ થશે. અટકેલા કામ થતા માનસીક રાહત અનુભવશો. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. સમાજમાં માન સન્માન વધશે. સમાજમાં એક સ્થાન મળશે. પ્રગત્તિના દ્વાર ખુલશે. તમને સારી તક પ્રાપ્ત થશે. સમય તમારો સાથ આપશે જે પણ કરશો તેમા પ્રગત્તિ થશે. ભક્તિમાં મન લાગશે. ધાર્મિક કાર્યક્રમ કરી શકશો. 

Leave a Reply

Related Post