Grah Gochar 2025: સૂર્યપુત્રએ રચ્યો શક્તિશાળી કેન્દ્ર યોગ, આ રાશિને લોટરી લાગશે

Grah Gochar 2025: સૂર્યપુત્રએ રચ્યો શક્તિશાળી કેન્દ્ર યોગ, આ રાશિને લોટરી લાગશે
Email :

સૂર્યપુત્ર શનિદેવ શક્તિશાળી કેન્દ્ર યોગ બનાવી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવને ન્યાયપ્રિય દેવતા કહેવામાં આવે છે. શનિ દંડનાયક પણ કહેવાય છે. શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ચાલે છે. આની અસર તમામ રાશિ પર રહે છે. શનિ અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. શનિદેવ મીન રાશિમાં 2027 સુધી રહેશે આ દરમિયાન કોઇને કોઇ ગ્રહ સાથે શનિદેવ યુતિ રચશે. જેનાથી જે યોગનું નિર્માણ થશે તેમાં કેન્દ્ર યોગ રચાશે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 9 જૂને બપોરે બુધ અને શનિ મળીને કેન્દ્ર યોગ રચાશે. આ સમયે શનિદેવ મીન અને મિથુન રાશિમાં બીરાજમાન રહેશે,

મકર રાશિ

આ રાશિના જાતકો માટે શનિ-બુધનો કેન્દ્ર યોગ લાભકારી રહેશે. આ રાશિના ત્રીજા ભાવમાં શનિ અને છઠ્ઠા સ્થાને બુધ બીરાજશે. આ રાશિને દરેક ક્ષેત્રે લાભ મળશે. આવકના નવાસ્ત્રોત ખુલશે. આર્થિક સ્થિતિ મજબુત થશે. વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે. દરેક ક્ષેત્રે પ્રગત્તિ થશે. સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. ધર્મ કર્મ કાર્યમાં જોડાઇ શકશો.

કુંભ રાશિ

આ રાશિના જાતકો માટે કેન્દ્ર યોગ શુભ રહેશે. આ રાશિના જાતકો પર શનિદેવનો પ્રભાવ રહેશે. બુધ આ રાશિમાં સમસ્યાઓ વધારશે. લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે. જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ મળશે. વેપારીઓને ફાયદો થશે. સફળતા પ્રાપ્ત કરી શકશો. સંપત્તિમાં વધારો થતા ધાર્યા કામ પાર પાડી શકશે. મનની ગુચ અટકાવી શકશો. જીવનમાં તકલીફો ઓછી થશે. પ્રગત્તિના પંથ ખુલી જશે. શિક્ષણના ક્ષેત્રે લાભ મળશે. તર્ક-વિતર્ક કરતા કે વિવાદમાં ઉતરતા પહેલા જરૂરથી વિચારજો.

Leave a Reply

Related Post