શું આજે અમદાવાદમાં ગિલ રન બનાવશે?: કોણ બનશે મેચ વિનર?, કોણ હશે હાઇએસ્ટ વિકેટ ટેકર?; પોલમાં વોટ કરીને પ્રિડિક્ટ કરો

શું આજે અમદાવાદમાં ગિલ રન બનાવશે?:કોણ બનશે મેચ વિનર?, કોણ હશે હાઇએસ્ટ વિકેટ ટેકર?; પોલમાં વોટ કરીને પ્રિડિક્ટ કરો
Email :

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. ગુજરાતે 2022માં લીગની તેની પ્રથમ સીઝનમાં ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સ (RR)ને 7 વિકેટથી

હરાવીને ટાઇટલ જીત્યું હતું. જ્યારે પંજાબ તેની પહેલી ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે. આજની મેચ કોણ જીતશે, ગુજરાત કે પંજાબ? મેચનો ટૉપ સ્કોરર કોણ હશે? આ મેચ અંગે તમારા મનમાં

શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્ટ કરો... તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે... 1. 2. 3. 4. 5.

Leave a Reply

Related Post