કચ્છ-બનાસકાંઠા સહિત 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી: મહીસાગરમાં વહેલી સવારથી ફરી વરસાદ શરૂ, હિંમતનગરમાં ટ્રાફિકજામ, રાત્રે અનેક શહેરોમાં તારાજી સર્જાઈ

કચ્છ-બનાસકાંઠા સહિત 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી:મહીસાગરમાં વહેલી સવારથી ફરી વરસાદ શરૂ, હિંમતનગરમાં ટ્રાફિકજામ, રાત્રે અનેક શહેરોમાં તારાજી સર્જાઈ
Email :

રાજ્યમાં હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે

વરસાદ વરસતા અનેક શહેરોમાં તારાજી સર્જાઈ હતી. આજે વહેલી સવારથી રાજ્યના કેટલાક જિલ્લામાં ફરીથી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્થિતિ બગડી

શકે છે. સોમવારે ભારે પવન અને વરસાદના કારણે રાજ્યમાં કુલ 8 લોકોના મોત નિપજ્યા હતા. આ પણ વાંચોઃ 5 મેએ રાજ્યમાં ભારે પવન અને વરસાદનું અપડેટ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Related Post