39 ઓવરમાં જ ટીમ ઈન્ડિયાએ ટાર્ગેટ ચેઝ કર્યો: પહેલી વન-ડેમાં ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું, ગિલ,અક્ષર,અય્યરની ફિફ્ટી; જાડેજા-હર્ષિતની 3 વિકેટ

39 ઓવરમાં જ ટીમ ઈન્ડિયાએ ટાર્ગેટ ચેઝ કર્યો:પહેલી વન-ડેમાં ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું, ગિલ,અક્ષર,અય્યરની ફિફ્ટી; જાડેજા-હર્ષિતની 3 વિકેટ
Email :

ભારતે પહેલી વન-ડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. નાગપુરના VCA સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 47.5 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે 38.4 ઓવરમાં

6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. બીજી વન-ડે 9 ફેબ્રુઆરીએ કટકના બારાબાતી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત તરફથી શુભમન ગિલે 87, શ્રેયસ અય્યરે 59 અને અક્ષર પટેલે 52

રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાએ 3-3 વિકેટ લીધી. ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 52 અને જેકબ બેથેલે 51 રન બનાવ્યા. આદિલ રશીદ અને સાકિબ મહમૂદે 2-2 વિકેટ લીધી.

Related Post