IND Vs ENG ODI Updated: ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામે 4 વિકેટે જીત

IND Vs ENG ODI Updated: ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામે 4 વિકેટે જીત
Email :

નાગપુરમાં રમાયેલી પહેલી વનડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની જીતમાં શુભમન ગિલે સૌથી મોટી ભૂમિકા ભજવી, તેને 87 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય શ્રેયસ ઐયર અને અક્ષર પટેલે પણ અડધી સદી ફટકારીને ભારતીય ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ટીમ ઈન્ડિયા તરફથી પણ જોરદાર બોલિંગ જોવા મળી કારણ કે હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી.

Related Post