મોહમ્મદ શમી BJPમાં જોડાશે?: યોગી આદિત્યનાથને મળી વખાણ કર્યાં, ફોટોથી સંકેત આપ્યો; કુલદીપ યાદવે અમ્પાયર સામે ખુન્નસથી જોયું, NOT-OUT આપતા વિફર્યો

મોહમ્મદ શમી BJPમાં જોડાશે?:યોગી આદિત્યનાથને મળી વખાણ કર્યાં, ફોટોથી સંકેત આપ્યો; કુલદીપ યાદવે અમ્પાયર સામે ખુન્નસથી જોયું, NOT-OUT આપતા વિફર્યો
Email :

મોહમ્મદ શમીએ ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથને મળી, ફોટો પડાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. કેપ્શનમાં વખાણ કર્યાં; કુલદીપ યાદવે

અમ્પાયર સાથે માથાકૂટ કરી. NOTOUT આપતા ખુન્નસથી સામે જોયું; IPLમાં કોરોનાની એન્ટ્રી થઈ, ટ્રેવિસ હેડને કોરોના થતા ચિંતા વધી; IPL

2025માં 18 નંબર કેવી રીતે હોટફેવરિટ બની રહ્યો? જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'MATCH મસાલા'

Leave a Reply

Related Post