દિલ્હીએ 4 ઓવર બાકી રાખીને હૈદરાબાદને હરાવ્યું: SRH સામે 7 વિકેટથી મેચ જીતી, સ્ટાર્કે 5 વિકેટ ઝડપી; ડુ પ્લેસિસની ફિફ્ટી

દિલ્હીએ 4 ઓવર બાકી રાખીને હૈદરાબાદને હરાવ્યું:SRH સામે 7 વિકેટથી મેચ જીતી, સ્ટાર્કે 5 વિકેટ ઝડપી; ડુ પ્લેસિસની ફિફ્ટી
Email :

દિલ્હી કેપિટલ્સે IPL-2025માં સતત બીજી જીત મેળવી છે. રવિવારે રમાયેલી પહેલી મેચમાં ટીમે હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું હતું. વિશાખાપટ્ટનમમાં, દિલ્હીએ 164 રનનો ટાર્ગેટ 16 ઓવરમાં 3 વિકેટે ચેઝ કર્યો. ઓપનર ફાફ ડુ પ્લેસિસે 50 રનની ઇનિંગ રમી. જેક

ફેઝર મેગર્કે 38 રનનું યોગદાન આપ્યું. બંનેએ 81 રનની ઓપનિંગ ભાગીદારી કરી. કેએલ રાહુલે 15 રન બનાવ્યા. અભિષેક પોરેલ 34 અને ટ્રિસ્ટન સ્ટબ્સ 21 રન બનાવી અણનમ રહ્યો. SRH તરફથી ઝીશાન અન્સારીએ 3 વિકેટ લીધી. ટૉસ જીતીને બેટિંગ

કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 18.4 ઓવરમાં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અનિકેત વર્માએ 41 બોલમાં 6 છગ્ગાની મદદથી 74 રન બનાવ્યા. DC માટે મિચેલ સ્ટાર્કે 5 વિકેટ લીધી. તો કુલદીપ યાદવે 3 વિકેટ લીધી. મેચ પછી પોઇન્ટ્સ ટેબલ

Leave a Reply

Related Post