પાવરપ્લેમાં ગુજરાતને પહેલી સફળતા મળી: અભિષેક પોરેલ 18 રન બનાવીને આઉટ થયો; 41 ડિગ્રી તાપમાનમાં પણ પ્રેક્ષકો સ્ટેડિયમમાં મેચ જોવ માટે આવ્યા

પાવરપ્લેમાં ગુજરાતને પહેલી સફળતા મળી:અભિષેક પોરેલ 18 રન બનાવીને આઉટ થયો; 41 ડિગ્રી તાપમાનમાં પણ પ્રેક્ષકો સ્ટેડિયમમાં મેચ જોવ માટે આવ્યા
Email :

IPL-2025માં આજે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાઈ રહી છે. દિવસની પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સ (DC) સામે બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી

છે. ગુજરાતે તેના પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હી તરફથી કેએલ રાહુલ અને કરુણ નાયર ક્રીઝ પર છે. અભિષેક પોરેલ 18 રન બનાવીને આઉટ થયો. ગુજરાતના 6 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ છે. બીજી તરફ,

દિલ્હી હાલમાં 6 મેચમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. દિવસની બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ (SRH) લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે ટકરાશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. મેચ લિંક

Related Post