GTનો સાઈ કિશોર આજે કેટલી વિકેટ લેશે?: પહેલી ઈનિંગમાં કેટલાં રન બનશે? કોણ બનશે પ્લેયર ઓફ ધ મેચ? ન્યુ ગુજરાત પોલમાં પ્રડિક્ટ કરો

GTનો સાઈ કિશોર આજે કેટલી વિકેટ લેશે?:પહેલી ઈનિંગમાં કેટલાં રન બનશે? કોણ બનશે પ્લેયર ઓફ ધ મેચ? ન્યુ ગુજરાત પોલમાં પ્રડિક્ટ કરો
Email :

આજે IPL ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાશે. દિવસની પહેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો સામનો ગુજરાત ટાઇટન્સ (GT) સામે લખનઉમાં થશે. આ સિઝનમાં ગુજરાતની ટીમ

સતત 5 માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. લખનઉએ 5 માંથી 3 મેચ જીતી છે અને 2 હારનો સામનો કરવો પડ્યો છે. આજની મેચ

કોણ જીતશે, લખનઉ કે ગુજરાત? આજે પ્રથમ ઇનિંગમાં કેટલા રન બનશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા 5 પ્રશ્નો પર તમારો અભિપ્રાય આપો...

Related Post