આજે રાજસ્થાનનો મુકાબલો ગુજરાત સામે થશે: કોણ બાજી મારશે? સાઈ સુદર્શન કેટલા રન બનાવશે?; ન્યુ ગુજરાત પોલમાં આપો તમારો અભિપ્રાય

આજે રાજસ્થાનનો મુકાબલો ગુજરાત સામે થશે:કોણ બાજી મારશે? સાઈ સુદર્શન કેટલા રન બનાવશે?; ન્યુ ગુજરાત પોલમાં આપો તમારો અભિપ્રાય
Email :

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 47મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. 2022ની ચેમ્પિયન ગુજરાતના 8માંથી 6 જીત અને 2 હાર સાથે

12 પોઈન્ટ છે. 2008ના ચેમ્પિયન રાજસ્થાને 18મી સીઝનમાં અત્યાર સુધીમાં 9માંથી માત્ર 2 મેચ જીતી છે અને 7 હારનો સામનો કરવો પડ્યો છે. આજની મેચ કોણ જીતશે, રાજસ્થાન કે ગુજરાત? આજે સાઈ સુદર્શન કેટલા રન બનાવશે? આ મેચ

અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલનો જવાબ આપો... આગાહી કરતા પહેલા મેચ પ્રિવ્યૂ પણ વાંચો - લિંક તો ચાલો IPL પોલ શરૂ કરીએ, તેમાં ફક્ત 2 મિનિટ લાગશે... 1. 2. 3. 4. 5.

Leave a Reply

Related Post