ધોરણ 10નું અંગ્રેજી વિષયનું પેપર પૂર્ણ: સરળ પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓ ખુશ; છેલ્લા પાંચ વર્ષના બોર્ડના પેપર કર્યા હશે તો 75+ આવશે, વાંચો એનાલિસિસ

ધોરણ 10નું અંગ્રેજી વિષયનું પેપર પૂર્ણ:સરળ પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓ ખુશ; છેલ્લા પાંચ વર્ષના બોર્ડના પેપર કર્યા હશે તો 75+ આવશે, વાંચો એનાલિસિસ
Email :

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં ધોરણ 10માં આજે ઇંગ્લિશ વિષયનું પેપર હતું. ઇંગ્લિશ વિષયમાં વિદ્યાર્થીઓને પૂરેપૂરા માર્કસ લાવવા અઘરા છે,

પરંતુ પરીક્ષાખંડમાંથી બહાર નીકળતા પરીક્ષાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અંગ્રેજી વિષયનું પેપર પણ સરળ નીકળતા વિદ્યાર્થીઓનો વધુ માર્કસ

કપાતા અઘરા વિષયનો ભય ઓછો થયો. નિષ્ણાતના મતે જો છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર કર્યા હશે તો 75થી વધુ આરામથી આવશે.

Related Post