Jio phone : મુકેશ અંબાણી લાવ્યા ફક્ત 699 રુપિયામાં સ્માર્ટ ફોન

Jio phone : મુકેશ અંબાણી લાવ્યા ફક્ત 699 રુપિયામાં સ્માર્ટ ફોન
Email :

મુકેશ અંબાણીએ ફરી એક વખત મહત્વની જાહેરાત કરી છે. તેઓ માત્ર 699માં સ્માર્ટફોન વેચી રહ્યા છે. આ ફોન છે Jio Bharat K1 Karbonn 4G, જે Amazon અને JioMart પર ઉપલબ્ધ છે. ઓછી કિંમત હોવા છતાં આ ફોનમાં UPI પેમેન્ટ સપોર્ટ અને અનેક શાનદાર ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Jio Bharat Phone ની કિંમત અને કલર ઓપ્શન

બ્લેક એન્ડ ગ્રે – 699

વ્હાઈટ એન્ડ રેડ – 699

બ્લેક એન્ડ રેડ – 920

Jio Bharat Phone ના ફીચર્સ

1.77 ઈંચ ડિસ્પ્લે

128GB સુધી સ્ટોરેજ એક્સપાન્ડેબલ (0.5GB રેમ)

ડિજિટલ કેમેરા અને ટોર્ચ લાઇટ

23 ભારતીય ભાષાઓનો સપોર્ટ

FM રેડિયો, Jio Saavn અને JioPay સપોર્ટ

લાઈવ ટીવી ચેનલ્સ જોવા માટે સુવિધા

UPI પેમેન્ટ સપોર્ટ

આ ફોનમાં  સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરવા માટે UPI ટ્રાન્જેક્શનની સુવિધા આપવામાં આવી છે,

Jio Bharat Phoneના રિચાર્જ પ્લાન

આ ફોન ફક્ત Jio સિમ માટે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે, એટલે કે VI, Airtel અથવા BSNL ની સિમ તેમાં નહીં ચાલે.

123 પ્લાન – 28 દિવસની માન્યતા

દરરોજ 0.5GB ડેટા

અનલિમિટેડ કોલિંગ + 300 રિચાર્જ પ્લાન્સSMS

JioTV નો મફત એક્સેસ

જો તમે સસ્તો, ટકાઉ અને ડિજિટલ પેમેન્ટ સપોર્ટ કરતો ફોન શોધી રહ્યા છો, તો Jio Bharat Phone તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે

Leave a Reply

Related Post