કડી-વિસાવદર પેટાચૂંટણીની મતગણતરી: વિસાવદરમાં AAPને જંગી લીડ, ગોપાલ ઇટાલિયા 12000 મતથી આગળ, કડીમાં ભાજપ વન-વે

કડી-વિસાવદર પેટાચૂંટણીની મતગણતરી:વિસાવદરમાં AAPને જંગી લીડ, ગોપાલ ઇટાલિયા 12000 મતથી આગળ, કડીમાં ભાજપ વન-વે
Email :

આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે, જે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો,

જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. મહેસાણામાં GTU-ITR, મેવડ ખાતે

કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનગાઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઈ છે. વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ અને AAPના ગોપાલ ઈટાલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.

Leave a Reply

Related Post