રાહુલે સેલિબ્રેશન કરીને કોહલીને છંછેડ્યો!: ધોની કેપ્ટન બન્યો તો લોકોને જાડેજા યાદ આવી ગયો; હવે તો પાકિસ્તાનીઓએ પણ રિઝવાનની મજા લીધી

રાહુલે સેલિબ્રેશન કરીને કોહલીને છંછેડ્યો!:ધોની કેપ્ટન બન્યો તો લોકોને જાડેજા યાદ આવી ગયો; હવે તો પાકિસ્તાનીઓએ પણ રિઝવાનની મજા લીધી
Email :

ધોની ફરી CSKનો કેપ્ટન બનતાં જ ચેન્નઈના ફેન્સ તો ખુશ થયા, સાથે સાથે લોકોને જાડેજા યાદ આવી ગયો! RCB સામે તેના જ

હોમગ્રાઉન્ડમાં લોકલ બોય કેએલ રાહુલે દિલ્હી માટે મેચ વિનિંગ રમી... મેચ પૂરી થયા પછી તેણે એગ્રેસિવ સેલિબ્રેશન કર્યું... હવે કોહલી શું કરે છે

એ જવાનું રહ્યું; આ પાકિસ્તાનીઓ પણ મોહમ્મદ રિઝવાનને છોડતા નથી; એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'MATCH મસાલા'.

Related Post