Mahakumbh 2025 : PM મોદીની પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી, Photos

Mahakumbh 2025 : PM મોદીની પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી, Photos
Email :

PM નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે. પવિત્ર સંગમ ઘાટે પહોંચીને PM મોદીએ ફરી એકવાર તેમની ભક્તિનો પરિચય કરાવ્યો છે. સંગમમાં ડૂબકી લગાવતી વખતે ગળામાં અને હાથમાં રુદ્રાક્ષની માળાએ સૌ કોઇનિં ધ્યાન ખેંચ્યુ હતુ. મહાકુંભમાંથી પીએમ મોદીની તસવીરો સામે આવી છે. મોદીજી આસ્થાની ડૂબકી લગાવતા ખુબજ ભાવવિભોર બની ગયા હતા. ડૂબકી લગાવ્યા બાદ તેમણે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કર્યો હતો.

Related Post