ચંડોળા તળાવે ચકલાં ઊડી રહ્યાં છે: અમદાવાદ પો. કમિશનર પહોંચે તે પહેલાં તમામ ઘરોમાં તાળાં, ટોરેન્ટે વીજ જોડાણ કાપ્યાં; 143 બાંગ્લાદેશીની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ

ચંડોળા તળાવે ચકલાં ઊડી રહ્યાં છે:અમદાવાદ પો. કમિશનર પહોંચે તે પહેલાં તમામ ઘરોમાં તાળાં, ટોરેન્ટે વીજ જોડાણ કાપ્યાં; 143 બાંગ્લાદેશીની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ
Email :

અમદાવાદનો કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તાર એક સમયે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો ગઢ હતો. પણ અત્યારે હાલ ત્યાં ચકલાં ઊડી રહ્યા છે. અમદાવાદ પોલીસ

કમિશનર જી.એસ.મલિક, ડીસીપી ક્રાઇમ અજીત રાજીયન સહિતના ઉચ્ચ અધિકારીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચે તે પહેલાં તમામ ઘરોમાં તાળાં લટકતા જોવા મળ્યા. આખો

વિસ્તાર ખાલીખમ જોવા મળી રહ્યો છે. અગાઉ ટોરેન્ટે પણ વીજ જોડાણ કાપી નાખ્યા હતા. હાલમાં 143 બાંગ્લાદેશીની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

Leave a Reply

Related Post