વિદેશી નાગરિકોને લઈ મોડીરાતે ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: અમદાવાદમાં 457 ઘૂસણખોરોને દોરડું બાંધી ક્રાઈમ બ્રાન્ચ લઈ જવાયા, સુરતમાં 120થી વધુ પકડાતા રોડ પર લાઈન લાગી, પૂછપરછ શરૂ

વિદેશી નાગરિકોને લઈ મોડીરાતે ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી:અમદાવાદમાં 457 ઘૂસણખોરોને દોરડું બાંધી ક્રાઈમ બ્રાન્ચ લઈ જવાયા, સુરતમાં 120થી વધુ પકડાતા રોડ પર લાઈન લાગી, પૂછપરછ શરૂ
Email :

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આંતકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જેમાં 25 એપ્રિલની મોડીરાત્રથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ

ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરીકો ઝડપાયા છે, જેમાં બાંગ્લાદેશીઓ છે. અમદાવાદમાં અંદાજે 454 અને

સુરતમાંથી 120થી વધુ બાંગ્લાદેશી પુરુષ અને મહિલાની અટકાયત કરવામાં આવી છે. હાલમાં તમામના પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Related Post