હવે તમારા અવાજથી જ ટ્રેનની ટિકિટ બુક થઈ જશે: રેલવેના AI ચેટ-બોટ પર IRCTC પાસવર્ડની જરૂર નહીં પડે; આ સરળ સ્ટેપ્સને અનુસરો

હવે તમારા અવાજથી જ ટ્રેનની ટિકિટ બુક થઈ જશે:રેલવેના AI ચેટ-બોટ પર IRCTC પાસવર્ડની જરૂર નહીં પડે; આ સરળ સ્ટેપ્સને અનુસરો
Email :

હવે તમારે ટ્રેન ટિકિટ બુક કરાવવા માટે IRCTC પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી. તમે ફક્ત તમારા મોબાઇલ પર તમારા અવાજનો ઉપયોગ કરીને ટિકિટ બુક અથવા રદ કરી શકો છો. IRCTCના AI-સંચાલિત ચેટ બોટ AskDISHA 2.0 તમને હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અથવા અન્ય ભાષાઓમાં બોલીને તમારી ટિકિટ બુક કરાવવા દે છે. આ માટે તમારે IRCTCમાં તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરવો પડશે, ત્યાર બાદ OTP દાખલ કરીને સમગ્ર પ્રક્રિયા

પૂર્ણ થશે. જાણો પાસવર્ડ વિના ટિકિટ બુક કરવા અને રદ કરવા માટેની સરળ ટિપ્સ… આ સરળ સ્ટેપ્સ સાથે તમારી ટિકિટ રદ કરો રિફંડ સ્ટેટસ ચેક કરવા માટે આ પગલાં અનુસરો ધ્યાનમાં રાખો, કોઈપણ સેવા સંબંધિત OTP કોઈની સાથે શેર કરશો નહીં. નહિંતર તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. ટ્રેન ટિકિટ બુક કરાવવા સંબંધિત આ સમાચાર પણ વાંચો 'સ્વરેલ' એપ્લિકેશન રોલઆઉટ:ટ્રેન લાઈવ ટ્રેકિંગ, બુકિંગથી લઈને ફૂડ ઓર્ડરિંગ સુધી હવે

એક જ એપ; ફરિયાદ પણ નોંધાવી શકાશે ભારતીય રેલ્વેએ એન્ડ્રોઇડ યુઝર્સ માટે પોતાની નવી એપ સ્વારેલ રજૂ કરી છે. આ એપ મુસાફરોને ટિકિટ બુકિંગથી લઈને ટ્રેન સ્ટેટસ અને ફૂડ ઓર્ડરિંગ સુધીની તમામ સેવાઓ એક જ જગ્યાએ પૂરી પાડશે. આ ઉપરાંત, આ એપનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓ તેમની મુસાફરી સંબંધિત કોઈપણ સમસ્યાનું સરળતાથી નિરાકરણ લાવી શકશે. તે સેન્ટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિમ (CRIS) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

Leave a Reply

Related Post