મોદી સ્ટેડિયમને ધમકી આપનાર પાકિસ્તાનનો દુનિયા સામે ભવાડો: રિપોર્ટરે રાવલપિંડી સ્ટેડિયમ બહારથી જ પોલ ખોલી દીધી; ગંભીરે કયા ક્રિકેટરને 'ટેક્સ ચોર' ગણાવ્યા?

મોદી સ્ટેડિયમને ધમકી આપનાર પાકિસ્તાનનો દુનિયા સામે ભવાડો:રિપોર્ટરે રાવલપિંડી સ્ટેડિયમ બહારથી જ પોલ ખોલી દીધી; ગંભીરે કયા ક્રિકેટરને 'ટેક્સ ચોર' ગણાવ્યા?
Email :

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા પાકિસ્તાનની આબરૂ દુનિયા સામે ધૂળધાણી થઈ. રાવલપિંડી સ્ટેડિયમમાં ધડાકો થયો. તંત્રએ વાત છુપાવી; ગૌતમ

ગંભીરે કયા પૂર્વ ખેલાડી પર ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો? કોમેન્ટેટર સામે ભડાસ કાઢી; રોહિતે ગુસ્સામાં ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું હોવાની ચર્ચા ઉપડી,

15 દિવસમાં જ એવું શું થયું કે રોહિતે નિર્ણય બદલી દીધો? જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'MATCH મસાલા'

Leave a Reply

Related Post