પંતના 27 કરોડનું સુરસુરિયું, ગોએન્કા ગિન્નાયા!: બુમરાહની ઈજા વિશે મોટો ધડાકો; IPLમાં સિનસપાટા નહીં ચાલે, ખેલાડી દંડાયો

પંતના 27 કરોડનું સુરસુરિયું, ગોએન્કા ગિન્નાયા!:બુમરાહની ઈજા વિશે મોટો ધડાકો; IPLમાં સિનસપાટા નહીં ચાલે, ખેલાડી દંડાયો
Email :

જસપ્રીત બુમરાહની ઈજા વિશે મોટો ધડાકો, શું રિપોર્ટ સામે આવ્યા?; રિષભ પંતની કેપ્ટનશિપમાં લખનઉની ટીમ ફરી હારી, ટીમના માલિકે કેવાં રિએક્શન આપ્યાં? વીડિયોમાં જુઓ;

IPLમાં સિનસપાટા કરનારાઓ સામે કેવાં પગલાં લેવાય છે, તાજેતરમાં એક ખેલાડીને સાઇટઓફ કરવો કેટલો મોંઘો પડ્યો? જુઓ વીડિયોમાં; પીચ-ક્યૂરેટર સામે કોણે અને શું ફરિયાદ

કરી?; IPLનું પોઇન્ટ ટેબલ ઊલટું થઈ ગયું હોય એવી સ્થિતિ કેમ થઈ? એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'MATCH મસાલા'.

Leave a Reply

Related Post