સાસણમાં મોદીનો હટકે અંદાજ: PHOTOS

સાસણમાં મોદીનો હટકે અંદાજ: PHOTOS:ખુલ્લી જિપ્સીમાંથી કેસૂડા તોડ્યા, સૂતેલા ડાલામથ્થાને જોઈ ગાડી ઊભી રાખી, સિંહણ-બચ્ચાં અને નીલગાયની ફોટોગ્રાફી કરી
Email :

વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે વહેલી સવારે એમણે ગીર સફારીમાં સિંહદર્શન કર્યાં હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વનવિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે વડાપ્રધાનના કાફલાનો ભંભાફોળ નાકાથી

પ્રવેશ થયો હતો અને રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જિપ્સીમાં વડાપ્રધાને સિંહદર્શન કર્યાં હતાં. આ દરમિયાન વડાપ્રધાને ગીર સફારીમાં કરેલા ફોટોશૂટની કેટલીક તસવીરો સામે આવી છે. સિંહદર્શન સમયે વડાપ્રધાન

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરના લૂકમાં: જુઓ તસવીરોમાં... હવે તસવીરોમાં જુઓ મોદીની સોમનાથની યાત્રા સોમેશ્વર મહાપૂજા બાદ 1766 સુવર્ણ કળશની દાતાઓ વતી વિશેષ પૂજા કરી, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

Related Post