નેસ વાડિયા સાથે ડખો થતાં પ્રીતિ ઝિન્ટા કોર્ટ પહોંચી ગઈ: ઇન્ડિયન્સે હાથ અધ્ધર કરતાં PSL રામ ભરોસે; મુંબઈના 'સુપરમેને' સજામાં પણ મજા લીધી

નેસ વાડિયા સાથે ડખો થતાં પ્રીતિ ઝિન્ટા કોર્ટ પહોંચી ગઈ:ઇન્ડિયન્સે હાથ અધ્ધર કરતાં PSL રામ ભરોસે; મુંબઈના 'સુપરમેને' સજામાં પણ મજા લીધી
Email :

પ્રીતિ ઝિન્ટાએ કો-ઓનર્સની સામે કોર્ટના દરવાજા ખખડાવ્યા. કઈ વાતને લઈને વીફરી પ્રીતિ ઝિન્ટા?; PSLમાં DRS હવે રામ ભરોસે ચાલશે. ઇન્ડિયન

ટેક્નિશિયને હાથ અધ્ધર કરી લીધા; મુંબઈના ખેલાડીઓને સમયસર પહોંચે એ માટે સુપરમેન જેવી જર્સી સીવડાવી આપી. ફોટોમાં જુઓ કયા કયા

ખેલાડી છે 'લેટ લતીફ'; ક્રિકેટની આવી જ મસાલેદાર ઇનસાઈડ જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'MATCH મસાલા'.

Leave a Reply

Related Post