પ્રીતિ ઝિન્ટાના ફેક ફોટોઝ વાઇરલ… એક્ટ્રેસ લાલઘૂમ!: પંત આઉટ થયો ને ગોએન્કાએ મોઢું ફેરવી લીધું, હાર પછી બંને વચ્ચે શું થયું?; રાજીવ શુક્લાએ ખેલાડીઓ વચ્ચે સમાધાન કરાવ્યું

પ્રીતિ ઝિન્ટાના ફેક ફોટોઝ વાઇરલ… એક્ટ્રેસ લાલઘૂમ!:પંત આઉટ થયો ને ગોએન્કાએ મોઢું ફેરવી લીધું, હાર પછી બંને વચ્ચે શું થયું?; રાજીવ શુક્લાએ ખેલાડીઓ વચ્ચે સમાધાન કરાવ્યું
Email :

અભિષેક શર્મા અને દિગ્વેશ વચ્ચે થયેલા ઝઘડાને શાંત કરાવી રાજીવ શુક્લાએ કાનમાં એવું તો શું કહ્યું કે બંને ખેલાડી જૂના

મિત્રો હોય એમ સાથે ચાલવા લાગ્યા?; લખનઉની ટીમ હારી ગઈ પછી ગોએન્કા અને પંત વચ્ચે શું થયું?; ફેક ફોટોઝ વાઇરલ થતાં

પ્રીતિ ઝિન્ટા લાલઘૂમ થઈ ગઈ. કેવી પોસ્ટ કરી? એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'MATCH મસાલા'.

Leave a Reply

Related Post