જેવા નેતા એવી વાત, VIDEO: ધર્મ, ઘમંડ અને રાજીપા સુધી, કૉંગ્રેસના નેતાઓનો જુસ્સો જુઓ, અમદાવાદ અધિવેશનમાં આ રીતે કર્યો ઉદઘોષ

જેવા નેતા એવી વાત, VIDEO:ધર્મ, ઘમંડ અને રાજીપા સુધી, કૉંગ્રેસના નેતાઓનો જુસ્સો જુઓ, અમદાવાદ અધિવેશનમાં આ રીતે કર્યો ઉદઘોષ
Email :

ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશન ચાલી રહ્યું છે. પાર્ટીના નેતાઓએ CWCની બેઠક સાથે અધિવેશનનો ઉદઘોષ કરી દીધો છે. ત્યારે નેતાઓમાં 6

દાયકા બાદ કોંગ્રેસને બેઠી કરવા કેટલો જુસ્સો છે. આ અધિવેશનથી નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ જોઈ રહ્યા છે. ગાંધી

અને સરદારના ગુજરાતને, ભાજપનું ઘમંડ કહેનારા કોંગી નેતાઓની રણનીતિ તેમની પાસેથી જ જાણીએ.. ઉપરના ફોટો પર ક્લિક કરી જુઓ વીડિયો.

Leave a Reply

Related Post